Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2024

જુનાગઢ માઢક પરિવારમાં શુભલગ્નઃ ચિ. કુલદીપ :ચિ. રવિના


જુનાગઢ તા. ૧૧:જુનાગઢ નિવાસી જયંતિલાલ નારણભાઇ માઢક તથા અ. સૌ. રમાબેનના સુપુત્ર ચિ. કુલદીપના શુભ લગ્ન થાણાગાલોળ નિવાસી પ્રફુલભાઇ મનસુખભાઇ દવે અને અ.સૌ. માલતીબેનની સુપુત્રી ચિ. રવિના સાથે તા. ૧૩ માર્ચને બુધવારના રોજ નિર્ધારેલ છે. તા. ૧ર માર્ચને મંગળવારના રોજ બપોરે ૧ર કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયારાસ ગોલ્ડન ફાર્મ ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

(11:53 am IST)