Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

આર.પી.એફ. પી.આઇ શ્રી શકિતસિંહ વાળાની બહેનના શુભલગ્નઃ ચિ. પુજાબા * ચિ. અનિરૂધ્ધસિંહજી

રાજકોટ રેલ્વે પ્રોટેકશન ફોર્સમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા શ્રી શકિતસિંહ લખુભા વાળાના બહેન સૌ.કા.ચી. પુજાબા (સ્વ. લખુભા ઘેલુભા વાળાના સુપુત્રી)ના શુભલગ્ન નાના ભાડીયા (હાલ ભુજ) નિવાસી શ્રી લખીયાજીરાજ માનસંગજી જાડેજાના સુપુત્ર ચિ. અનિરૂધ્ધસિંહજી (પ્રિન્સીપાલ) સાથે તા.૧૦ના રોજ નિર્ધારેલ છે. શ્રી શકિતસિંહ લખુભા વાળાના મો.૭૯૯૦૫ ૪૭૫૬૭

(3:32 pm IST)