Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

શ્રીપરેશભાઈ સમાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.હિરલ * ચિ.અર્જુનકુમાર

 રાજકોટ : દેવભૂમિ દ્વારકા નિવાસી શ્રીમતી દિપ્તીબેન તથા શ્રી પરેશભાઈ તુલસીદાસ સામાણીની સુપુત્રી ચિ.હિરલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કુસુમબેન તથા શ્રી શાંતિલાલ રમણીકભાઈ કક્કડના સુપુત્ર ચિ.અર્જુનકુમાર સાથે આજે તા.૫ના સોમવારે નિરધારેલ છે. આ અવસરના પૂર્વ દિને ચિ.ફેનિલને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવેલ.

(4:01 pm IST)