Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સ્વ. લાભુભાઇ ત્રિવેદીના પૌત્ર અને યજ્ઞેશભાઇની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.હેતલ * ચિ. ફ્રેન્ક

રાજકોટ : જયોતિબેન તથા સ્વ. લાભુભાઇ ત્રિવેદીના પૌત્ર અને અ.સૌ. અરૂણાબેન અને યજ્ઞેશભાઇ ત્રિવેદીની સુપુત્રી ચિ.હેતલના શુભલગ્ન અ.સૌ. અમિતાબેન રાવલ તથા શ્રી કિરીટભાઇ રાવલના સુપૂત્ર ચિ. ફ્રેન્ક સાથે આજરોજ શુક્રવારે નિરધારેલ છે.(મો.૯૬ર૪૭ ૧૮૭૧૮)

(4:46 pm IST)