Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જામનગર નંદા પરિવારમાં શુભલગ્નઃ ચિ. પ્રિયંકા - ચિ. આનંદ

જામનગર :. અ.સૌ. મનીષાબેન અને વિપુલભાઈ રમેશભાઈ નંદાની સુપુત્રી ચિ. પ્રિયંકાના શુભલગ્ન અ.સૌ. નીલાબેન અને નરેશભાઈ રમણીકભાઈ નંદાના સુપુત્ર ચિ. આનંદ સાથે તા. ૪ ને સોમવારે નિરધારેલ છે. ભોજન સમારંભ તા. ૪ને સોમવારે રાત્રે ૮.૩૦ વાગ્યે હા. ભાનુ. જ્ઞાતિ હોલ ઉપરનો વિભાગ, પવનચક્કી જામનગર ખાતે રાખેલ છે.

 

(3:49 pm IST)