Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કનૈયાલાલા હિંડોચા પરીવારના આંગણે ઢબુકયા ઢોલ : ચિ.મિત્રસેન - ચિ. રિકંલ

રાજકોટ મ્યુ. કોર્પોરેશનના પી.એ.ટુ. મેયરના લાડલાના શનીવારે શુભલગ્ન

રાજકોટઃ રાજકોટ નીવાસી શ્રીમતી અરૂણાબેન તથા કનૈયાલાલ હિરાલાલ હિંડોચા (પી.એ.ટુ.મેયર અને ડે.સેક્રેટરી - આરએમસી) ના સુપુત્ર ચિ. મિત્રસેન (પીજીવીસીએલ)ના શુભલગ્ન ઉપલેટા રહેવાસી શ્રીમતી જયશ્રીબેન તથા નવીનભાઇ કેશવલાલ ખખ્ખરની સુપુત્રી ચિ. રિંકલ (પીજીવીસીએલ) સાથે તા.૪ શુક્રવારના લોહાણા મહાજનની વાડી, ઉપલેટા ખાતે નિરધારેલ છે. મિત્રસેનનાં શુભલગ્ન પ્રસંગે દાંડિયારાસ તા.૩ ગુરૂવારે રાત્રે ૯ કલાકે તથા સત્કાર સમારંભ તા.૫ શનિવારનાં રાત્રે ૮ કલાકે ભાવભૂમિ પાર્ટી પ્લોટ,નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજેલ છે. (૨૮.૧)

(11:35 am IST)