Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

હળવદમાં કાતિલ ઠંડીની અસર

હળવદ : છેલ્લા બે દિવસથી ઠંડી ના ચમકારાની માત્રા વધતા હળવદમા જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી રહી છે ઠંડો પવન ફૂંકાવા ના કારણે લોકોએ ગરમ કપડા અને તાપણાનો સહારો લેવો પડ્યો લોકો બોલી ઉઠ્યા બહુ ઠંડી છે બાપા બહુ ઠંડી છે ઠંડીની અસર જનજીવન ઉપર વ્યાપક માત્રામાં જોવા મળી રહી છે એટલું જ નહીં રખડતા અબોલ પશુઓ પણ ઠંડીમાં ઠુઠવાય તેમજ ઠંડીની અસર કારણે રસ્તાઓ સુમસામ બનતા વેપાર ઉપર અસર પડી છે (તસ્વીર : હરીશ રબારી, હળવદ)

(11:15 am IST)