Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 3 કેસ, કેશોદ, વંથલી અને વિસાવદરમાં 2-2 કેસ,

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે.

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 17 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 3 કેસ, કેશોદ, વંથલી અને વિસાવદરમાં 2-2 કેસ,નોંધાયા છે 

(10:07 pm IST)