Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અમરેલી જિલ્લામાં ઘટાટોપ વાદળો : બગસરા, લાઠી, બાબરા અને જાફરાબાદ પંથકમાં વરસાદ

અમરેલી જિલ્લામાં ઘનઘોર વાદળો છવાયા છે અમરેલી જિલ્લાના  બગસરા, લાઠી, બાબરા અને લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો

 લાઠીના ચાંવડ ગળકોટડી સહિતના વિસ્તારમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્રી થયો હતી જીલ્લામા ઘનઘોર વાદળો વચ્ચે વરસાદની આતુરતા   રહેલા લોકોને વરસાદ થતા રાહતની લાગણી જન્મી હતી

 

(11:26 pm IST)