Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સૌરાષ્ટ્રમાં સચરાસર મેઘસવારીઃ ૧ થી ૪ ઇંચ વરસાદ વરસ્યોઃ ઠેર-ઠેર હરિયાળી સર્જાઇ

વાપીઃ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારીના ત્રીજા દિવસે  પણ મુકામ રહ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લાના વિવિધ ગામોમાં સરેરાશ ૧ થી  ૪ ઇંચ વરસાદ રાત્રે ૮-૦૦ સુધીમાં નોંધાયો છે. જેના ગામ વાઇઝ આંકડા નીચે મુજબ છે.

  તાલુકાનુ નામ        વરસાદ(મી.મી.)

         વંથલી                   ૯ર

         વિસાવદર               ૯ર

         જુનાગઢ (શહેર)          ૮૭

         માણાવદર               ૬૯

         મેંદરડા                   પ૧

         પાલીતાણા               ૪૯

         રાજુલા                   ૪૭

         ભેસાણ                   ૪૭    

         લીલીયા                  ૩૭

         ધોરાજી                  ૩૦ 

         મી.મી. વરસાદ આજે રાત્રે ૮-૦૦ સુધીમા નોંધાયેલ છે.

(11:13 pm IST)