Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કચ્છ - ભુજમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે : મુંબઈમાં મેઘાની આવન-જાવન

સ્કાયમેટ વેધરે જણાવ્યુ છે કે ભેજવાળા પવનો મહારાષ્ટ્રમાં જતા હોય મુંબઈમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે : કચ્છ અને ભુજમાં પણ બે - ત્રણ દિવસ મેઘો વરસવાનું ચાલુ રહેશે : તા.૧ થી ૩ ઓગષ્ટ સાયકલોનીક સરકયુલેશન બનશે જેની અસરથી દક્ષિણ ગુજરાત, કચ્છ, મહેસાણા, પાટણ, ભુજમાં સારો વરસાદ પડશે : દક્ષિણ અને પૂર્વ રાજસ્થાનમાં પણ કાલથી મેઘાવી માહોલ છવાશે : બાઢમેર, જેસલમેર, બીકાનેરમાં સારો જયારે પાકિસ્તાન સાથે જોડાયેલ રાજથાનના વિસ્તારોમાં વરસાદની માત્રા ઓછી જોવા મળશે

(3:44 pm IST)