Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગોંડલના ભુણાવા પાસે અકસ્માતમાં ૧ મોતઃ ર ગંભીર

ગોંડલ : રાજકોટ હાઇવે પર ભુણાવા પાસે ટ્રક અને બોલેરો અકસ્માતમાં એકનુંમોત થયુ હતું બે ને ગંભીર ઇજા ઇજાગ્રસ્તને ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતાં. પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડાયા  હતાં. (તસ્વીર : ભાવેશભાઇ ભોજાણી ગોંડલ)

(3:38 pm IST)