Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગ્લોબલ ઝાલાવાડ-૨૦૧૯ મેગા એકિઝબિશનને મુંબઈના ઝાલાવાડીઓ દ્વારા અદભુત સહયોગ

ઝાલાવાડ ને એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી ને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાના હેતુ સર મેગા એકિઝબિશન ર્ંગ્લોબલ ઝાલાવાડ-૨૦૧૯ર્ં મા સહભાગી થવા મુંબઇની નામાંકિત ઝાલાવાડી ઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ  ર્ંઝાલાવાડ બિઝનેસ ફોરર્મં ર્ંઝાલાવાડ ચેરીટેબલ ટ્રસ્ટ જૈન સોશ્યિલ ગ્રુપ-જુહુ સંગીની ફોરમ-જુર્હું દ્વારા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટીમને ર્ંગ્લોબલ ઝાલાવાડ-૨૦૧૯ર્ંના પ્રચાર, પ્રસાર અને માહિતી આપવા માટે આવકારવામાં આવેલ. જે અંતર્ગત સુરેન્દ્રનગરથી પ્રકાશભાઈ વરમોરા, કિશોરસિંહ ઝાલા (પાવરટ્રેક) કમલેશભાઈ રાવલ, નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધારીયા, સાગરભાઈ શાહ (ઁnewage), કેકીનભાઈ ગણાત્રા, કિરીટદાન ગઢવી, વૈભવ ચોકસી અને પ્રિયાંગભાઈ શેઠ (લીંબડી) વગેરે મુંબઇ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઇમા વસતા ઝાલાવાડી ઓ માટે ર્ંઝાલાવાડ બિઝનેસ ફોરમ (ZBF)ર્ં દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યકમ  TALASHA2ંમા ઉપસ્થિત અગ્રણી ઝાલાવાડ પરિવારોએ Global Zalawad ૨૦૧૯ર્ં ના વિચારને ખુબજ ઉત્સાહથી વધાવી લીધો હતો અને બધોજ સાથ સહકાર આપવા ની ખાતરી ZBF ના ર્ંચેરમેન રાજીવભાઈ શાર્હં અને ઉપસ્થિત ઝાલાવાડ જૈન સમાજના શ્રેષ્ઠીઓ  અનોપચંદકાકા (પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય , મુંબઈ), બીપીનભાઈ વોરા,  મનીષભાઈ શાહ (MANBA FINANCE),  રાજેશભાઇ ગાંધી (KOMPRESS), ગાંધી સાહેબ (CMG Construction), Kiranbhai shah, Rahul shah વગેરે દ્વારા *Global Zalawad ૨૦૧૯ર્ં ને પોતાનું સમર્થન આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમને સફળ બનાવવા મુંબઈથી વધુને વધુ ઝાલાવાડી પરિવારો આ કાર્યક્રમમાં સહભાગી થાય તેના માટે જરૂરી તમામ પ્રયાસ મુંબઈની વિવિધ ઝાલાવાડી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ઝાલાવાડ ચેરીટેબલ ટ્રર્સ્ટં ર્ંજૈન સોશ્યિલ ગ્રુપ-જુહુ ર્ંસંગીની ફોરમ-જુહુના સી.વી.શાર્હં દ્વારા સાંજે જુહુ બીચ-મુંબઇ ખાતે એક મીટીંગનું આયોજન કરેલ જેમાં ટીમ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ર્ંગ્લોબલ ઝાલાવાડ-૨૦૧૯ર્ં વિષે માહિતી આપવા મા આવેલ, આ મીટીંગ મા ઉપસ્થિત શ્રી સી.વી. શાહ  દ્વારા જણાવેલ કે સુરેન્દ્રનગરના વિકાસ માટે બધાજ પ્રકાર નો સહયોગ રહેશે, આ ઉપરાંત મુંબઈ થી પણ સ્ટાલ બુક કરીશુ જેથી કરી ને બિઝનેશ ને આપલે કરી થઈ શકે, આ મીટીંગમા ભરતભાઇ શાહ, તુરખિયા પરિવાર માંથી સુરેશભાઈ તુરખિયા, નિખિલભાઈ, મહેન્દ્રભાઈ અજમેરા, અને આપના અનિલભાઈ ટોલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(1:16 pm IST)