Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત

જસદણઃ પૂર્વ ધારાસભ્ય-સરદાર પટેલ જળસંચય યોજના ગુજરાતના ચેરમેન ડો.ભરતભાઇ બોધરાએ તાજેતરમા નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ હુશામુદ્દીન કપાસી-જસદણ)

(11:59 am IST)