Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોરબી જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ મહામંત્રીની વરણી

ધ્રોલ તા. ૩૧: મોરબી જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ તરીકે બી.સી.ગામી તથા મહામંત્રી તરીકે રાઘવ સંઘાણીની બિનહરીફ વરણી કરાયેલ છે.

ટંકારાનીશ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલયના આચાર્ય અને મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એલ.વી.કગથરા તથા મહામંત્રી એસ.પી.સરસાવડીયાએ શુભેચ્છા પાઠવેલ છે.

(11:56 am IST)