Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

વરસાદ બાદ પ્રકૃતિ ખીલી ઉઠી

ઇશ્વરીયા : પ્રકૃતિનું પ્રસન્ન સ્વરૂપ તમામને પ્રસન્ન કરે છે. સારા વરસાદથી ગીર પંથકમાં લીલોતરી ખીલી છે. આ લીલોતરી વચ્ચે નાનકડા તલાવડા અને ચરતા હરણ... આવા દ્રશ્યો આપણાં ચિત માટે પ્રસન્ન કરનારા રહ્યા છે. આમ તો, ઇશ્વરે પુરી સૃષ્ટિનું સર્જન તો આવું જ કર્યુ છે આપણે તેને છિન્ની-ભિન્ન કરી રહ્યા છીએ. (તસ્વીર : મુકેશ પંડિત -ઇશ્વરીયા)

(11:53 am IST)