Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગોંડલ શહેર તાલુકામાં ધીમીધારે દોઢ ઇંચ વરસાદ

ગોંડલઃ શહેર તેમજ તાલુકામાં ગત રાત્રીના એક વાગ્યા બાદ હળવા-ભારે ઝાપટા સ્વરૂપે મેઘમહેર શરૂ થવા પામી હતી જે મંગળવાર સાંજ સુધીમાં શહેર ઉપરાંત તાલુકાના સુલતાનપુર, દેવળા,શિવરાજગઢ, ઘોઘાવદર, મોવિયા, દેરડી કુંભાજી સહિતના ગામોમાં દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

(11:38 am IST)