Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જેતપુર/જામકુંડોરણા વિધાનસભા મત વિસ્તારના પુંચાયત હસ્તકના ૨૩ રસ્તાઓના રૂ.૧૫.૪૧ કરોડના કામો મુંજૂર કરાિતા યુવા મંત્રી જયેશ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જેતપુર જામકંડોળા વિધાનસભા વિસ્તારની રજૂઆતોને ધ્યાને લઇ પંચાયત હસ્તકના રોડ રસ્તાઓના કામો યુવા મંત્રી જયેશ રાદડીયાએ મંજુર કરાવ્યા છે  જેતપુર -જામકંડોરણા મતવિસ્તારના ધારાસભ્ય અને યુવા મંત્રી જયેશ રાદડીયા દ્વારા  પ્રજાની સુખાકારી માટેસતત કાયયરત રહી અથાક પ્રયત્નો તથા સતત રજુઆતના
પરીપાકરુપે રાજય સરકાર દ્વારા ઘણા સમયથી રીકારપેટ ન થયેલ હોય તેવા પંચાયત હસ્તકના નીચે મુજબના રસ્તાના રા.૧૫.૪૧ કરોડના કામો મંજુર કરી જોબ નંબર આપવામાં આવેલ છે .
રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના પીએસ વિપુલભાઈ બાલધા એ માહિતી આપતા જણાવેલ કે જેતપુર જામકંડોળા વિસ્તારના પંચાયત હેઠળ આવતા ૨૩ જેટલા રસ્તાઓનો પેવર કામ અંગેની મંજૂરી યુવા મંત્રી જયેશભાઇ રાદડિયાએ તાત્કાલિક અસરથી લેવડાવી આ વિસ્તારના વિકાસ કામ માટે અગ્રેસર રહ્યા છે જેમાં
૧ જતેપુર એન.એચ.ટુ. કા કાગવડ ખંભાલીડા રોડ
જોઇનીંગ દેરડી લીલાખા રોડ
૭.૫૦ ૩૨૦.૦૦
૨ જતેપુર એન.એચ.ટુ. સેલુકા રબારીકા રોડ ૬.૦૦ ૧૨૦.૦૦
૩ જતેપુર અકાળા ચોકી રોડ ૩.૦૦ ૪૫.૦૦
૪ જતેપુર લુણાગરી ઉમરકોટ એપ્રોચ રોડ
(નોન-પ્લાન)
૩.૦૦ ૪૫.૦૦
૫ જતેપુર રબારીકા પ્રેમગઢ રોડ (નોન-પ્લાન) ૬.૫૦ ૯૭.૫૦
૬ જતેપુર કેરાળી એપ્રોચ રોડ જોઇનીંગ રબારીકા
પ્રેમગઢ રોડ (નોન-પ્લાન)
૩.૦૦ ૪૫.૦૦

૭ જતેપુર કેનાલથી જીથુડીહનુમાન એપ્રોચ રોડ ૧.૦૦ ૧૫.૦૦
૮ જતેપુર રેશમડીગાલોળ ચારણસમઢીયાળા રોડ ૩.૦૦ ૪૫.૦૦
૯ જતેપુર અકાળા હડમતીયા રોડ ૩.૦૦ ૪૫.૦૦
૧૦ જતેપુર એસ.એચ.થી ઉમરાળી એપ્રોચ રોડ ૧.૦૦ ૧૫.૦૦
૧૧ જતેપુર અમરાપર ચારણસમઢીયાળા ૨.૦૦ ૩૦.૦૦
૧૨ જતેપુર કાગવડ ભંડારીયા રોડ (૫.૫૦ મી.) ૪.૦૦ ૮૫.૦૦
૧૩ જતેપુર નેશનલ હાઇ વે પીઠડીયા ટોલ પ્લાઝા ટુ
કાગવડ ખોડલધામ મંદદર રોડ
૪.૦૦ ૬૦.૦૦
૧૪ જામકંડોરણા એન.એચ.થી રાયડી રોધેલ રોડ ૮.૦૦ ૧૨૦.૦૦
૧૫ જામકંડોરણા ખાટલી ખજુરડા રોધેલ અડિાળ રોડ
(સેકશન ખાટલી ખજુરડા રોડ)
૫.૭૫ ૮૬.૨૫
૧૬ જામકંડોરણા એન.એચ.થી આંચિડ હરીયાસણ રોધેલ
રોડ
૮.૦૦ ૧૨૦.૦૦
૧૭ જામકંડોરણા એસ.એચ. થી નાગબાઇ ધાર થી
હરીયાસણ એપ્રોચ રોડ
૩.૬૦ ૫૪.૦૦
૧૮ જામકંડોરણા બરડીયા ચિત્રાવડ રોડ ૧.૫૦ ૨૨.૫૦
૧૯ જામકંડોરણા સાજડીયાળી મેસપર રોડ ૨.૫૦ ૩૭.૫૦
૨૦ જામકંડોરણા બરડીયા થોરાળા રોડ ૨.૦૦ ૩૦.૦૦
૨૧ જામકંડોરણા એન.એચ.થી થોરડી એપ્રોચ રોડ ૦.૮૦ ૧૨.૦૦
૨૨ જામકંડોરણા ગુંદાસરી બરડીયા રોડ ૩.૧૦ ૪૬.૫૦
૨૩ જામકંડોરણા બાલાપર ખાટલી રોડ ૩.૦૦ ૪૫.૦૦
કુલ ૮૫.૨૫ ૧૫૪૧.૫૨ વિગેરે રોડ રાજ્યના મંત્રી
જયેશ રાદડીયાની સફળ રજૂઆતના પગલે જતેપુર-જામકંડોરણા તાલુકાના રોડ રસ્તા સુદ્દઢીકરણના કામો મંજુર થતા, ગ્રામ/શહેરી વિસ્તારના સરપંચો, આગેવાનો ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદર જસમતભાઈ કોયાણી ચંદુભાઇ ચૌહાણ ચીમન ભાઈ પાનસુરીયા
અને પદાવધકારીઓ દ્વારા માન.મંત્રીશ્રીની જાગૃત ધારાસભ્ય તરીકેની કામગીરીને બીરદાવેલ છે.

(10:08 pm IST)