Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જામનગર કોર્પોરેશનની લિફટમાં ૭ અરજદારો ફસાયા

જામનગર : મહાનગરપાલિકાના લિફટમાં ૭ લોકો ફસાયા હતા. વારંવાર મહાનગરપાલિકાની લિફટ ફસાવવાની ઘટના બનતી રહે છે ત્યારે આજે ફરી એકવાર આજે લિફટ ફસાઇ હતી અને ૭ અરજદારો કલાક જેટલા સમય સુધી લિફટમાં ફસાયા હતા. ફાયરબ્રિગડની ટીમે તમામને સલામત બહાર કાઢ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(3:31 pm IST)