Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગૌશાળાની મુલાકાત

જામનગર : અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગુલાબનગર ખાતે આવેલ વચ્છરાજ ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ગૌશાળાના આગેવાનોને શુભેચ્છા પાઠવી હતી.

(1:25 pm IST)