Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ઉતરાખંડના ગવર્નર સાસણની મુલાકાતે

ઉતરાખંડના ગવર્નર બેબી રાની મોર્યએ  સાસણની મુલાકાત લઇને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. તેમને વન વિભાગના સીસીએફ મોહન રામ અને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ માહિતી આપી હતી.

(11:48 am IST)