Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

બોટાદના એસપી હર્ષદ મહેતાનું સન્માન

જૂનાગઢ : બોટાદના જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનું વૈશ્વિક કોરોનાની મહામારી લોકડાઉનના સમય દરમિયાન ૭૭ સામાજિક સેવા સંસ્થાઓને સાથે રાખી સૌથી વધુ ૧૮ લાખથી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન પુરૂ પાડવા બદલ લાર્જેસ્ટ ફુડ સેવીંગ કેમ્પીંગ તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો. આ રેકોર્ડ નોંધવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જયુરી મેમ્બર ખાસ ઉપસ્થિત રહી બોટાદના એસપી હર્ષદ મહેતાને સન્માનપત્ર એનાયત કરતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:42 am IST)