Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ધોરાજી સરકારી દવાખાનાની મુલાકાતે જયેશભાઇ

ધોરાજી : કોરોનાની મહામારીમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સરકારી હોસ્પિટલની મુલાકાતે આવેલ અને દર્દીઓને ફ્રુટ વિતરણ કરેલ અને દર્દીઓને સારવાર અંગે પુછપરછ કરેલ તેમજ હોસ્પિટલમાં નવી ફીટ કરેલ ફાયર સેફટીનું નિરીક્ષણ કરેલ અને ઓકસિજન વ્યવસ્થાની મુલાકાત લઇ જાત માહિતી મેળવેલ અને ચોખ્ખાઇ અને સ્વચ્છતા અંગે હોસ્પિટલના સ્ટાફની કામગીરી બિરદાવી હતી. મંત્રી જયેશભાઇ રાદડીયાને ડો.જયેેશ વસેટીયને દર મહિને ૭૦ ડિલેવરી નોર્મલ થાય છે અને મહિને ૧૦ થી વધુ સીઝરીયન થાય છે. જયેશભાઇએ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી તે તસ્વીર.

(11:37 am IST)