Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

માંડવડા પાસે રિક્ષા -ટ્રક અથડાયા

બગસરાઃ સાત કિલોમીટર દૂર આવેલ માંડવડા ગામ પાસે ટ્રક અને ભાર રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો જેમાં બગસરા નટવર નગર ના રહેતા જગદીશ કાળુભાઈ ડાભી રિક્ષાચાલક નાની મોટી ઇજા થતા તેનો ચમત્કારિક બચાવ થયો છે ભાર રીક્ષા નં. જીજે૧૪ ૬૬ ૬૨ સાથે ટ્રક નંબર જીજે૧૧ વીવી ૯૬ ૫૧ અથડાતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

(11:33 am IST)