Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કોટડાસાંગાણીમાં ગુમ થનાર બાળક મળ્યો

કોટડાસાંગાણીઃ પો.સ્ટે. પાર્ટ આઇ.પી.સી. કલમ ૩૬૩ ના કામે અપહૃત બાળક મહેશ વર્માભાઇ બહાદુરભાઇ ભુરીયા આદીવાસી ઉ.૯ રહે. હાલ ખરેડા ગામની સીમમાં છગનભાઇ રામાણીની વાડીએ મુળ રહે. માતાસુલા તા.રાણાપુર જી.જાંબુવા (મધ્યપ્રદેશ) વાળાને ખરેડાથી વાછરા જવાના રોડ પરથી શોધી કાઢી તેના માતા પીતા સાથેસુખદ મીલન વી.કે. ગોલવેલકર પોલીસ સબ ઇન્સ.કો.સા. મનોજભાઇ કટેસીયા, હિતેષભાઇ પરમાર, અલ્પેશભાઇ રાઠોડ સ્વીરાજસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર મહિલા  પો.કન્સ. શારદાબેન ગમારાએ કરાવ્યું હતું.

(11:31 am IST)