Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કોંગ્રેસનો ૧૩૬મો સ્થાપના દિવસની અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી

સાવર કુંડલા : અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ નો ૧૩૬મો સ્થાપના દિવસ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.મહાન નેતુત્વ ની મહાન પરંપરા ભારતીય રાષ્ટીય કોંગ્રેસ એક વિચારધારા જેણે કરોડો ભારતીયો ને ગુલામી માંથી મુકત કરાવ્યા અંગ્રેજી હુકુમત સામે ડયા વગર હાર્યા વગર ઝુકયા વગર પ્રાણોની આહુતિ આપીને દેશના કણ કણ ની રક્ષા કરી દેશને આઝાદી અપાવી આઝાદ ભારત માં શાંતિ પ્રેમ ભાઈ ચારાની નીતિ થી રાષ્ટ્ ને વિશ્વ ની મહાસત્ત્।ા બનાવવા બહુમૂલ્ય યોગદાન આપનાર વિચારધારાઙ્ગ એવી અઢારે વરણ ને સાથે લઈ ચાલનારી ભારતીય રાષ્ટીય કોંગ્રેસ નો ૧૩૬ મો સ્થાપના દિવસની ઉત્સાહ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આ પંસગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ સોસાઙ્ગ મુઝફ્ફર હુસૈન સૈયદઙ્ગ અરવિંદભાઈ સીતાપરા નરેશભાઈ અધવરીયું ટીકુંભાઈ વરૂ મકવાણાભાઈઙ્ગ વિગેરે કોંગ્રેસી કાર્ય કરો ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવેલ હતો. (તસ્વીર-અહેવાલ : ઇકબા ગોરી સાવરકુંડલા)

(9:56 am IST)