Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ઓસમ ડુંગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આરોહણ અવરોહણ સ્પર્ધાનું પ્રથમ વખત આયોજન

 ધોરાજી ,તા.૩૦: પાટણવાવ ગામે આવેલ પવાસન ધામ ઓસમ ડૂગર ખાતે રાજય સરકાર દ્વારા પથમ વખત ઓસમ ડંૂગર આરોહણ અવરોહણ સ્પધાનું તા ૧૨/૧/૨૦૨૦ ના આયોજન કરાયેલ છે આ સ્પધા માં ૧૪થી ૧૮ વર્ષના યૂવક યૂવતીઓ ભાગ લેનાર છે યૂવા દિન નિમીતે ઓસમ ડંુગર ખાતે પથમ વખત આરોહણ અવરોહણ સ્પધાનું આયોજન કરાતા યુવાઓમા ઉત્સાહ દેખાઈ રહ્યો છે મોટી સંખ્યામાં યૂવક યૂવતી ઓ સ્પધામાં ભાગ લેનાર છે. જીલ્લા યુવા વિકાસ અધિકારી ધમરાજ સિહ વાધેલા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ચાલુ વષે ઓસમ ડૂગર ખાતે સ્વામી વિવેકાનદજી જયંતી નિમિત્ત્।ે આયોજન કરાયૂ છે. આ સ્પધા માં ભાગ લેવા માટે રમત ગમત વિભાગ ની કચેરીઙ્ગ રાજકોટ ખાતે થી ફોમ મેળવી ને તા ૫ જાન્યુઆરી સુધીમાં ઓફીસ જમા કરાવાનું રહેશે.

(1:10 pm IST)