Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ગોંડલમાં મોટીવેશનલ સ્પીચ

ગોંડલ : બાલુબાપા વિદ્યાસંકુલ સંચાલીત શ્રીમતી કે.બી.બેરા કન્યા વિદ્યાલયમાં મોટીવેશનલ સ્પીચ આપવા માટે રાજકોટથી સાંદિપની સ્કુલવાળા ઉર્વેશ પટેલ અને નવરંગ નેચર કલબ વાળા વી.ડી.બાલા પધારેલ.બાળકોને જીવનમાં રીસ્પેકટ મેનર્સ અને સેલ્ફ ડીસીપ્લીન ઉપર પ્રવચન આપેલ. સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઇ કનેરીયા, આચાર્ય એલ.ટી.વાછાણી, ગૃહમાતા મધુબેન પટેલ અને કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શિક્ષક માકડીયા બિપીનકુમાર નાથાલાલ દ્વારા કરવામાં આવેલ. મોટીવેશન સ્પીચ કાર્યક્રમ યોજાયો તે તસ્વીર.

(11:49 am IST)