Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ભાવનગર : નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એમકોમ ૩ માં અભ્યાસ કરતી કુ.કુવાડીયા ધારીકા યુનિવર્સીટી પ્રથમ વાઘેલા હેમાલી યુનિ. સેકન્ડ, લાઠીયા પિનલ યુનિ. ફાઇવ, વાઢેરા પુજા, સાહિત્યા ચાંદની યુનિ. એઇટ, લાખાણી ભુમિકા, હુનાની નિલોફર યુનિ. ટેન નંબર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યુ છે. આ સિધ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:48 am IST)