Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

લાઠીના શિવમ જવેર્લ્સને ભારતનો શ્રેષ્ઠ રાષ્ટ્રીય એવોર્ડ દિલ્હીમાં અર્પણ કરાયો

લાઠી ના વતની અને શિવમ જવેલ્સ ના માલિક દ્યનશ્યામભાઈ એમ. શંકર ને જેન્સ એન્ડ જવેલરી કાઉન્સિલ પ્રમોશન કાઉન્સિલ ઓફઙ્ગ ઈન્ડિયાનો સોથી વધુ ટર્ન ઓવરનોઙ્ગ ભારતનો શ્રેષ્ઠતમ રાષ્ટ્રિયઙ્ગ ૪૫મો અવોર્ડઙ્ગ દિલ્હી ખાતે દિલ્હીનાઙ્ગ ઉદ્યોગમંત્રીના હસ્તેઙ્ગ એનાયત થતા ધીરૂ ધોળીયા ધીરુભાઈ નારોલા, નલિન ભાઈ શાહ,અનિલભાઈ ભાયાણી, નરેશભાઈ લાઠીયા ભરત ભાઈ શાહ વગેરે અભિનંદન આપી ખુશી વ્યકત કરેલ અને શિવમ અને દ્યનશ્યામભાઈઙ્ગ વધુ ને વધુ પ્રગતિ કરે તવી શુભેચ્છાઙ્ગ પાઠવી હતી. તે પ્રસંગની તસ્વીર.

(9:53 am IST)