Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બાબરા લાઠી અને દામનગર શહેરમાં વેપારીઓ સાથે ડોર ટુ ડોર સંપર્ક

બાબરા : લાઠી વિધાનસભા વિસ્‍તારમાં બાબરા લાઠી અને દામનગર શહેરમાં ડોર ટુ ડોર વેપારીઓને કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર મળી જન સમર્થન મેળવ્‍યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર સાથે લાઠી વિધાનસભા વિસ્‍તારના કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે રહ્યા હતા.

(1:25 pm IST)