Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કર્મચારીઓની નિવૃતિ વય મર્યાદા વધારવાથી બેરોજગારી વધશે

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણિયાનું નિવેદન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૩૦: પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બી બાંભણિયાની યાદી જણાવે છે કેઙ્ગ કર્મચારી ઓની નિવૃત્ત્િ। વય મર્યાદા વધારવાની સરકાર વિચારણામાં છે આ વિચારણા સમાજ ના અન્ય લોકો તેમજ શિક્ષિત બેરોજગારો માટે અન્યાય કરતા છે વય મર્યાદા વધારવાથી પગાર ખર્ચ કે અન્ય સવલતનું ભારણ વધશે ઉપલી જગ્યાઓ ખાલી નહી થવાથી પ્રમોશન તેમજ શિક્ષિત બેરોજગારોને નોકરી આપી શકશે નહી જેથી બેરોજગારીની ફોજ વધતી જશેઙ્ગ

નોકરીના સમય ગાળા દરમિયાન પરિવાર સાથે રેહવા નો સમય ફાળવી શકતા નથી જિંદગી ના છેલ્લા દિવસો પરિવાર સાથે માણી શકે તે માટે નિવૃત્ત્િ। વય મર્યાદા ઘટાડવા ની જરૂર છે તેમજ નિવૃત્ત્। થયા પછી તેઓના ઉપયોગ કરવાનું બંધ થવું જોઈએ જેથી અન્ય ને તક મળી શકે. મંત્રી શ્રી ઓ કે સાંસદ સભ્યોને આપતા પગાર બંધ કરવા જોઈએ. કારણકે તેઓ નોકરિયાત નથી અધિકારી કે કર્મચારીને આપતા પગારપંચ,મોંદ્યવારી ભથ્થા,પેન્શન કે અન્ય સવલતો બંધ કરી કે ફેરફાર કરી કયાંક અટકવાની જરૂર છે.પદાધિકારી, હોદ્દેદારો તથા અધિકારીઓને જ મોંઘવારી નડતી હોય એવું દેખાઈ રહ્યુ છે સામાન્ય પ્રજાને કેટલી હાડમારી ભોગવવાની તે પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી જેને હાથમાં તેના મોહમાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે તે ઓ ને મળતી સવલતો માં વધતી જાય છે.

ગેસના બાટલાની સબસીડી ખેડૂતો ની આપતી ૫ હોર્ષપાવાર મીટર વગર ના કનેકશન તેમજ કાર્ડ ધરાવતા લોકો ને વિતણન વ્યસ્થતા ફેરફાર કે વધ દ્યટ થઈ શકતી હોય તો પદાધિકારી કે અધિકારી ઓ ને ફેરફાર કરવા માં કયાં મુશ્કેલી છે તે સમજાતું નથી.દરેક વ્યકિત વ્યસ્થીત રીતે જીવન જીવી શકે તેમાટે લક્ષ આપવું હોય એ સત્ત્।ા લાલસા કે સંગઠન માટે ની યાત્રા કે મેળાવડા કે અન્ય કાર્યક્રમો દ્વારા થતા બિન જરૂરી ખર્ચ બંધ રાખવા જોઈ એ. કોન્ટ્રાકટ પદ્ઘતિ થી થતી નિમણૂકો બંધ કરી કાયદે સર રીતે ભરતી થવી જોઈએ દ્યણા વર્ષો થી એક હત્ત્।ું સાસણ હોવાંથી સત્ત્।ાધીશોને ઓડે પાછળ આંખો આવી જવાથી દરેક ધંધાર્થી કે ઉદ્યોગપતિ ઓ બેરોજગારો કે તમામ સામાન્ય વર્ગ ના લોકો ને પડતી હાડમારી દેખાતી નથી આ પરિસ્થતિ માં પરિવર્તન આવે અને દરેક માટે અચ્છે દિન આવે તે માટે સમોહિક થવું જરૂરી છે કેન્સર છે એવી વાતો કરવાથી કંઈ વડે નહિ તેની સારવાર થઈ એ જરૂરી હોય છે તેમ જસદણ નાં પૂર્વ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈઙ્ગ બાંભણિયાની યાદી જણાવે છે.

(11:26 am IST)