Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

માણાવદર વિસ્તારના રસ્તાકામનું ધારાસભ્ય દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ

જુનાગઢઃ માણાવદર વિધાનસભા વિસ્તારના વંથલી તાલુકાના 'લુવાસર' 'સેલરા' ગ્રામ્ય વિસ્તારમાં જે રોડ રસ્તા કામોનું ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું છે.આ ચેકીંગ દરમ્યાન સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી.(૬.૧૪)

(12:18 pm IST)