Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

જૂનાગઢ વિહીપના સભ્યો સંતના શરણે

જૂનાગઢ : વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના સભ્યો અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના આશિર્વાદ લેવા ગયેલ તે પ્રસંગની તસ્વીરમાં સૌરાષ્ટ્રપ્રાંતના પ્રમુખ પ્રવિણસિંહ  ગુજરાત પ્રમુખ ધીરૂભાઇ કપુરીયા, જૂનાગઢ પ્રમુખ જીજ્ઞેશભાઇ બારોટ તેમજ હિરેનભાઇ રૂપારેલીયાએ આશિર્વાદ મેળવી તે તસ્વીર.(તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:24 am IST)