Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

પ્રભાસપાટણ નાના કોળી વાડમાં શરદ પૂનમની ઉજવણી

પભાસપાટણ : પ્રભાસ પાટણ મુકામે નાના કોળી  વાડામાં જય અંબે ગરબી મંડળ, જય ખોડીયાર ગરબી મંડળ અને માત્રીમાં ગરબી મંડળ દ્વારા સંયુકત રીતે જુદી જુદી વેશધુષા ધારણ કરી અને ખેલૈયાઓએ શરદપૂનનાં રાત્રીના જોરદાર ગરબી રમેલ અને આ તકે કોળી સમાજના ઉપપ્રમુખ કાન્તીભાઇ પંડીતનું સન્માન કરવામાં આવેલ તેમજ મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા તે પ્રસંગની તસ્વીર (તસ્વીર દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(2:45 pm IST)