Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

જામખંભાળિયા પંથકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ: ખાબક્યો :શહેરના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ

નગરગેટ, રામનાથ સોસાઈટી રોડ, લુહાર શાળ, સહિતના રસ્તાઓ પર ફરી વળ્યાં વરસાદી પાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની સવારી યથાવત.  છે જિલ્લાના  જામખંભાળિયા પંથકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ભારે  વરસાદ કારણે મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી, શહેરના  નગરગેટ, રામનાથ સોસાઈટી રોડ, લુહાર શાળ, સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી  ફરી વળ્યાં હતા ભારે વરસાદ પગલે વાતાવરણ ઠંડું બનતાં શહેરીજનોએ ઠંડક અનુભવ કર્યો.હતો

(11:07 pm IST)