Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જામનગરમાં ધોળેદિવસે લુંટની ઘટના : સાધના કોલોની વિસ્તારમાં વૃદ્ધ મહિલાને બાંધી દઈ બે શખ્સો લુંટ કરી ફરાર

મકાન જોવાનું બહાનું કરી બે શખ્સોએ 20 હજાર રોકડ સહીત દાગીનાની લુંટ ચલાવી : પોલીસ ઘટનાસ્થળે

 

જામનગર : જામનગરમાં ધોળેદિવસે લુંટની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે શહેરના સાધનાકોલોની વિસ્તારમાં વૃદ્ધ મહિલાને બાંધી દઈ બે શખ્સો લુંટ કરી ફરાર  થયા હતા લૂંટારૃઓએ 20 હજાર રોકડ સહીત દાગીનાની લુંટ ચાલવી હતી

બનાવની જાણ થતા  પોલીસ ઘટનાસ્થળે  પહોંચી તપાસ હાથ ધરી છે જાણવા મળ્યા મુજબ મકાન જોવાનું બહાનું કરી બે શખ્સોએ ઘટનાને આપ્યો અંજામ તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર )

(9:36 pm IST)