Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સાકર ગામે ઢીંચણસમા પાણી ભરાયા

લખતર તાલુકાના સાકર ગામે અતિશય વરસાદના કારણે અને ડેરવાળા ગામ નજીક આવેલ કોઝવેમાં પુષ્કળ પાણી આવતા સાકર ગામ સંપર્ક વિહોણુ બન્યુ હતુ. સાકર ગામના નવાપરા વિસ્તારમાં લોકોના ઘરમાં ઢીંચણ સમા પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:21 pm IST)