Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

શનિદેવની પુજા દર્શન કરતા મંત્રીશ્રી ચુડાસમા

 ખંભાળિયા દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ખાતે શનિદેવના મંદિરે રાજયના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ શનિદેવના દર્શન કર્યા હતા અને પુજા કરી કરી હતી. તેમની સાથે ભાજપ પ્રમુખશ્રી કાળુભાઇ ચાવડા, જિલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના, ભાણવડ પ્રાંત અધિકારીશ્રી અને આર. એન્ડ બી.ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:21 pm IST)