Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ધોરાજીમાં ઉમા યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી

 ધોરાજી : ઉમા યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ યોજાયો હતો. ભાઇઓ અને બહેનોએ પરિવાર સાથે અર્વાચીન પ્રાચીન અને રાસ ગરબાઓ દીધા હતા. ઉમા યુવા ગ્રુપ દ્વારા બેસ્ટ ખેલૈયાઓને ૧,૨,૩ નંબર આપેલ છે. સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત  કરેલ હતા. યુવા ગ્રુપના ઉમેશ ભાલોડીયા, મનોજ મારવાણીયા, સમીર કાલરીયા, કલ્પેશ ગોધાસરા, રમેશભાઇ વાઘાણી, લલીતભાઇ ઉકાણી, રસીકભાઇ ઘેટીયા, રસીકભાઇ જાગીયા, સુધીરભાઇ પાડલીયા, ગિરીશ હિરાથી, રવિ બેરા, સંજયભાઇ ભાલોડીયા, રવિ જાવીયા, સાગર ત્રાસડીયા, ચિરાગ ભાલોડીયા, ડો.સુરેશ પટેલ, ડો.કલ્પેશ ભાલોડીયા, ડો.રાજબેરા, ડો.અનીશ દેસાઇ, ડો.જીવાણી, અઘેરા સાહેબ, ડો.રામાણી, ડો.પ્રફુલ ફળદુ, ડો.કાલરીયા, ડો.કિનાબેન જીવાણી, ડો.ભાવેશ પટેલ સહિતના સમાજશ્રેષ્ઠીઓ અગ્રણીની હાજરીમાં ઉમા ગ્રૃપ દ્વારા ૨૦૧૯ યોજાયો હતો. રાસોત્સવ યોજાયો તે તસ્વીર.

(12:20 pm IST)