Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભાદર ડેમના ૧૪ દરવાજા ખોલાયાઃ

ગોંડલઃ ભાદર ડેમના અત્યારે ૧૪ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૨૨૩૦૪ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:02 pm IST)