Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જોડીયા ખાતે મકાન અને વાડા જમીન ધોસ થયા

 જોડીયામાં પ૦% કાચા મકાનો બંધ અવસ્થા ધરાવે છે. દરેક ચૌમાસા દરમ્યાન જે તે વિસ્તારના ક્ષતિગ્રસ્ત કાચા મકાનો પ્રજા માટે જોખમકારક થઇ રહ્યા છે. ગઇકાલ જોડીયાના નિશાળ શેરીમાં વર્ષોથી બંધ પડેલા કાચા મકાન ઉપરાંત ખેડૂતનો વાડી પણ જમીન દોસ થયેલ. વર્ષોથી બંધ પડેલ કાચા મકાનો અંગે આજ સુધી પંચાયતીરાજમાં ઢોસ કાર્યવાહીક રાઇ નથી. હાલમાં બંધ પડેલ લાવારીશ મકાનોની અંદર જીવ જંતુઓનું આશ્રય સાથે પીપડાના વૃક્ષોનું જમીન દોસ્ત બની રહ્યું છે. બનીરહ્યું છે. છેલ્લા પાંચ દાયકામાં ઉપરોકત હકીકત એ દર્શાવે છે કે જોડીયાની જનસંખ્યામાં ઉતોરતર વધારો સરકારી ચોપડે નોધાયેલો છે.

(10:19 am IST)