Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ધારી-ચલાલા શહેર ભાજપ દ્વારા સ્વ.વાજપેયીજીને શ્રધ્ધાંજલી

 ધારી તાલુકા ભાજપ અને ચલાલા શહેર ભાજપ પરિવાર દ્વારા  ધારી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ અટલજીને ભાવાંજલી અને શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇભુવા, ધારી ભાજપ પ્રભારી ભરતભાઇ  વેકરીયા, જીલ્લા ભાજપ મંત્રી હિતેશભાઇ જોષી, તાલુકા ભાજપ મહામંત્રી જીતુભાઇ જોષી અને મૃગેશભાઇ કોટડીયા, જીલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઇ વાળા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગેડીયા, નગરપાલિકા પ્રમુખ હીંમતભાઇ દોંગા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી જયરાજભાઇ વાળા, ચલાલા શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ કારીયા, વિપુલભાઇ બુંહા, ખોડાભાઇ ભુવા, નરેશભાઇ ભુવા, જયંતીભાઇ પાનસુરીયા, પ્રવિણભાઇ દાફડા, રાકેશભાઇ ડાવરા, બાબુભાઇ નાથાણી, ધર્મેશ કેલડીયા, અશ્વિનભાઇ કુંજડીયા, સુરેશભાઇ ગમારા, રમણીકભાઇ સોજીત્રા, મુન્નાભાઇ સાવલીયા, સુભાષભાઇ ગજેરા, લાલજીભાઇ વેકરીયા, શંભુભાઇ મકવાણા, ભરતભાઇ અંટાળા, ભરતભાઇ શેઠ, ભવસુખભાઇ વાઘેલા, ડો.બીપીનભાઇ પટેલ, રજનીભાઇ ઘેલાણી, વિનુભાઇ કોઠારી, જીતુભાઇજયસ્વાલ, રાહુલભાઇ જોષી, બાવકુભાઇ વાળા, બાલાબાપુ દેવમુરારી, સી.ડી. ભટ્ટ, અરવિંદભાઇ માલણીયા, ગીરધરભાઇ છભાયા, હિંમતભાઇ દાફડા, કમળાબેન ભુવા, સરોજબેન દેવમુરારી, રમેશભાઇ મકવાણા, શ્રી એ. આંસોદરીયા, ફિરોજભાઇ ઇસબ્જી, મંગળુભાઇ વાળા, ધર્મેશભાઇ વાળા, વિસામણભાઇ બલદાણીયા સહીત હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દીપક કારીયા ચલાલા) (૧૧.૬)

(11:58 am IST)