Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ઉપલેટા ના કોલકી સીમમાં જુગાર રમતા ૬ શખ્સો રૂ ૧,૨૦,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

ઉપલેટા તા ૩૦ : તાલુકાના કોલકી ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઉપલેટા પોલીસે રેડ કરતા ૬ ને રૂ. ૨૦,૮૦૦ રોકડા તથા ૪ મોટર સાયકલ મળી ને રૂ.૧,૨૦,૮૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે . નેમાં મનસેખ શંભુ પટેલ, રાજેશ નાગ આહિર, રવજી બાલા રૂપાપરા, પરસોતમ રૂપાપરા, ઇમ્તીયાજ સોરા, સુભાષ વિક્રમ આહિર નો સમાવેશ થાય છે. (૩.૪)

 

(11:55 am IST)