Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મેંદરડા નજીક પુલ ઉપરથી પ૦ ફુટ નીચે પડતા મીલન વાઘેલાને ગંભીર ઇજા

મેંદરડા તા. ૩૦ :.. મેવાસા કમળી ગામનાં મીલન અશોકભાઇ વાઘેલા (ઉ.રર) મેંદરડાથી જૂનાગઢ જતા હતા ત્યારે બગડુ ગામે નદીનાં મોટા પુલ ઉપરની નીચે પડતા તેમને ગંભીર ઇજા થઇ હતી.

જેને ગંભીર ઇજા થતા તેને મેંદરડા ૧૦૮ પાયલોટ જયેન્દ્રદાસ ગોંડલીયા, ઇએમટી મૌલીક વ્યાસ તથા ગ્રામજનોની મદદથી બહાર લાવી સારવાર અર્થે સીટી હોસ્પીટલ જુનાગઢ ખસેડેલ છે. (પ.ર૦)

 

(11:53 am IST)