Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબીમાં બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા વૃદ્ધનું મોત

ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ ગોહેલનું બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા મૃત્યુ

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વૃદ્ધ બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 મળતી માહિતી મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ બચુભાઈ ગોહેલ (ઉ.૬૦) ગત તા. ૨૮ ના રોજ સાંજના સુમારે બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા તેનુ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:45 pm IST)