Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જુનાગઢમાં કોરોનાનો વધતો કહેર : વધુ ૩૪ કેસ પોઝિટિવ નોંધાયા

જુનાગઢ શહેરના ૧૯ તાલુકાના ૪ અને ગ્રામ્યના ૧૧ કુલ ૩૪ કેસ નોંધાયા

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે જૂનાગઢ શહેરમાં 19 કેસ અને તાલુકામાં 4 કેસ જયારે ગ્રામયામાં વધુ 11 કેસ નોંધાતા કુલ 34 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

જૂનાગઢમાં ( ૧).શીતળા કુંડ વૃંદાવન એપાર્ટમેન્ટ ૭૧ વર્ષીય પુરૂષ (૨ ).શ્રધ્ધા એપાર્ટમેન્ટ બ્લોક નં ૧૦ ૨૯ વર્ષીય પુરૂષ (૩ ) .દુબળી પ્લોટ ૪૮ વર્ષીય પુરૂષ (4).મનમંદિર એપાર્ટમેન્ટ સરદારપરા ૨૪ વર્ષીય પુરૂષ (૫.).ભક્તિ નગર ટિંબાવાડી રચના બી ૩૨ વર્ષીય પુરૂષ(6) સ્વપ્નલોક ટાઉનશિપ મધુરમ ૩૩ વર્ષીય પુરૂષ ( 7 ) ૭..મોટી દાણાપીઠ સોસાયટી ૬૧ વર્ષીય પુરૂષ (૮)..અગ્રવત ચોક જોષીપુરા ૬૫ વર્ષીય પુરૂષ (૯.)વણઝારીચોક નવાનાગરવાડા ૬૬ વર્ષીય પુરૂષ (૧૦ ) .રિદ્ધિ પેલેસ મધુરમ ૭૨ વર્ષીય પુરૂષ (૧૧ ) .બુકર ફળીયા મસ્જિદ પાસે ૪૨ વર્ષીય પુરૂષ (૧૨) મુલાવાળા ૭૫ વર્ષીય પુરૂષ (૧૩..શ્રીજી કૃપા અંબિકાચોક ૬૫ વર્ષીય પુરૂષ (૧૪ ).અજંટા ટોકીજ પાસે ૬૫ વર્ષીય પુરૂષ  (૧૫.).મિરા નગર ૬૦ વર્ષીય મહિલા (૧૬.) નવરત્ન પાર્ક ઝાંઝરડા રોડ ૬૫ વર્ષીય પુરૂષ (૧૭ )..લોહાણા મહાજન વાડી પાસે ગોધાવાવપાટી ૩૦ વર્ષીય પુરૂષ (૧૮ ) .રાજશ્રી એપાર્ટમેન્ટ ઝાંઝરડા ૨૯ વર્ષીય પુરૂષ (૧૯ )..સિવિલ હોસ્પિટલ સ્ટાફ કવાર્ટર ૪૨ વર્ષીય મહિલા (૨૦) .બિલખા ૬૫ વર્ષીય પુરૂષ (૨૧ ) .સુખપુર ૩૮ વર્ષીય મહિલા (૨૨).પત્રાપસર ૩૩ વર્ષીય પુરૂષ ( ૨૩)..તોરણીયા ૪૮ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે

 જયારે કેશોદ ૩ કેસ ,માણાવદરમાં ૩ કેસ , વંથલી ૧ કેસ અને  વિસાવદર ૨ કેસ કોરોના પોઝિટિવ  નોંધાયા છે

(10:47 pm IST)