Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

ભાણવડઃ વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત

ભાણવડઃ ભાજપના પુર્વ ધારાસભ્ય હાલ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા તથાતેમનો પુત્ર સંદિપભાઇ બેરા સંસદ ભવન નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી તે તસ્વીર. (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(11:55 am IST)