Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

લીલીછમ વનરાજીથી હૈયા હરખાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ અષાઢ મહિનામાં હેત વરસાવતા આ વર્ષે ચારેય બાજુ લીલીછમ વનરાજી ખીલી ઉઠતા માનવી સાથે પશુ-પક્ષીઓના પણ હૈયા હરખાય રહ્યા છે. સાસણ ગીરમાં લીલીછમ વનરાજીમાં હરણ અને મોર કુદરતી ટાઢક માણતા ટહુકા મારતા ટેહલવા નીકળ્યા હોય તે અદામાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:34 am IST)
  • ખાબોચીયાના પાણીમાં તરસ છીપાવતા ઉંટ : રાજસ્થાનના રણમાં તસ્વીરકારે સુંદર તસ્વીર કલીક કરી છે. રાજસ્થાનમાં પણ ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વરસાદ હજુ જામ્યો નથી. ત્યારે રાજસ્થાનના રણ વિસ્તારમાં ઉંટોની નજર ખાબોચીયામાં ભરેલા પાણી ઉપર પડતા ઉંટો પોતાની તરસ છીપાવવા પહોંચી ગયા હતા. access_time 3:04 pm IST

  • દેશભરમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : 31મી જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ રહેશે : સિનેમા હોલ, જીમ , સ્વિમિંગ પુલ અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણંય : કન્ટેઇમેન્ટ ઝોનમાં કોઈપણ છૂટછાટ નહીં , માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળી શકશે : દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરુ કરાશે : અનલોક-2ની ગાઇડલાઇન જાહેર : ઓડિટોરિયમ,સામાજિક ધાર્મિક આયોજનો અંગે પણ રાજ્ય સરકાર સ્થિતિને અનુલક્ષીને નિર્ણંય કરશે access_time 10:13 pm IST

  • ફિલ્મ અભિનેતા આમિર ખાનની ટીમના ડ્રાઈવર, રસોયા સહિત ૭ લોકોને કોરોના વળગ્યો access_time 11:55 am IST