Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કોંગ્રેસ જિલ્લા ફરીયાદ સેલના ચેરમેનપદે સરધારના ધર્મેશભાઇ ઢાંકેચાની વરણી

રાજકોટ : સરધારના સામાજીક કાર્યકર તથા વેપારી અગ્રણી ધર્મેશભાઇ ઢાંકેચાની રાજકોટ જિલ્લા કોંગ્રેસ ફરીયાદ સેલના ચેરમેન તરીકે વરણી થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. પ્રદેશ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા, ડો. હેમાંગ વસાવડા, અર્જુનભાઇ ખાટરીયા સહીતના આગેવાનોની ઉપસ્થિતીમાં નિમણુક પત્ર સ્વીકારતા ધર્મેશભાઇ ઢાંકેચા તસ્વીરમાં નજરે પડે છે.

(2:52 pm IST)